પીએમ મોદી આજે પોતાના જનમ દિવસ નિમિત્તે રાયસણમાં તેમના માતા હીરાબાનો આશીર્વાદ લીધો હતો. પીએમ મોદીએ રાયસણમાં માતા હીરાબા સાથે બપોરનુ ભોજન લીધુ, કાંસાની થાળીમાં પુરણપુરી અને શાક સહિતની ગુજરાતી વાનગીઓ આરોગી હતી #FatafatNews #LatestNews #Top10NewsGujarati