માસિક રાશિફળ મે 2019 - May મહિનામાં આ 4 રાશિઓના ભાગ્યનો ઉદય થશે - Monthly Astro

  • 5 years ago
મેષ - મેષ રાશિના જાતકોએ માટે મે મહિનો સામાન્ય રહેશે. લાભ-હાનિની સ્થિતિ બરાબર રહેશે. ગ્રહ ગોચર મુજબ મેષ રાશિના લોકો માટે ધનની અવર જવર રહેશે. પણ રોકાણ સમજી વિચારીને કરો. મહિનાના અંતમા અગાઉની સમસ્યોનો અંત આવશે. સાથે જ ન અવી તકોના દ્વાર ખુલશે. જેનાથી ભવિષ્યમાં તમને લાભ મળશે.

વૃષભ રાશિ - મહિનાની શરૂઆતમાં ખર્ચ વધુ રહેશે. તેથી જરૂરી છે કે ફાલતૂ ખર્ચથી બચો અને સમજી વિચારીને જ ખર્ચ કરો. આ મહિનાના મધ્ય સુધી તમારા મન મુજબના કાર્ય નહી બને. આવામાં ક્રોધ કરીને કે સમસ્યામાં ગુંચવાઈ જવાને બદલે મનને શાંત રાખો. મહિનાના અંતમાં તમને થોડી રાહત મળશે.

મિથુન રાશિ - મિથુન રાશિના જાતકોને મહિનાની શરૂઆત અત્યાધિક શુભકારી છે. તમારા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. વેપાર નોકરી શિક્ષણમાં પણ તમને શુભ પરિણામ મળશે. પ્રતિયોગી પરીક્ષાઓમાં બેસનારા મિથુન રાશિના જાતકોને લાભ મળવાના પ્રબળ યોગ છે. મહિનાના અંતમાં લાભ કરતા નુકશાન વધુ થશે. ખર્ચમાં સાવધાની રાખો.

કર્ક - કર્ક રાશિના જાતકો માટે આ મહિને વિશેષ શુભ્રતા અને લાભ લઈને આવી રહ્યો છે. આખા વર્ષના મહત્વપૂર્ણ નિર્ણય તમે મે મહિનામાં લઈ શકો છો. તમારા વ્યવસાયમાં ઉન્નતિ મળશે. કામની અધિકતાને કારણે વ્યસ્તતાઓ વધી શકે છે. લક્ષ્યોને હાસિલ કરવામાં સફળતા મળશે. નોકરિયાત લોકોને પ્રમોશન મળવાના અને જીવનસાથીના ભરપૂર સાથે સાથે જીવનમાં ઉત્સાહ બન્યો રહેશે.

સિંહ રાશિ - તમારે માટે આ મહિનો મિશ્રિત ફળદાયી રહેશે. જ્યા તમને અનેક તક મળશે. બીજી બાજુ લાભ અને કેટલાક નુકશાનની પણ સ્થિતિ રહેશે. આવામાં સમજી વિચારીને અને કોઈ વ્યક્તિ વિશેષની સલાહ લઈને જ નિર્ણય લો. મહિનાની શરૂઆતમાં સંઘર્ષનો યોગ બને છે. પરિવારના સભ્યોનો પૂર્ણ સહયોગ મળશે. સાથે જ કોઈ અન્યથી પણ મદદ મળવાના યોગ છે.

કન્યા રાશિ - મહિનાના શરૂઆતમાં તમને આરોગ્ય પ્રત્યે થોડી વિશેષ સાવધાની રાખવી પડશે. નાની-મોટી બીમારી તમને પરેશાન કરી શકે છે. વાહન ચલાવતી વખતે પણ સાવધ રહો. વ્યક્તિગત જીવન સામાન્ય રહેશે. આ સમયે કોઈની પાસેથી ઉધાર લેવા કે પછી દેવાની સ્થિતિથી બચવાનો પ્રયાસ કરો. પોતાના મન સ્થિતિને મજબૂત બનાવી રાખો તો ભાગ્યોદય જરૂર થશે.

તુલા - મે મહિનામાં તુલા રાશિના જાતકોનુ જીવન ઉત્સાહજનક નહી રહે. શિથિલતા તમને ધેરી રાખશે. આ સમય અવધિમાં તુલા રાશિના જાતકોને આળસનો ત્?

Recommended