તુલસીના છોડ પાસે લગાવી દો આ ચમત્કારી છોડ...ધનની ક્યારેય કમી નહી રહે
  • 5 years ago
હિન્દુ ધર્મમાં તુલસીના છોડને પૂજનીય માનવામાં આવે છે. તુલસીનો છોડ એક પવિત્ર છોડ હોય છે અને સાથે જ તેના ઘણા બધા ઔષધીય ગુણ હોય છે. તુલસીનો છોડ દરેક ઘરમાં હોય છે. #Tulsichhod #Tulsi #Bananatree #Hindudharm
Recommended