Ram Navami - આ એક ઉપાય દુર્ભાગ્યને કરશે દૂર

  • 5 years ago
નવરાત્રિના બાકીના દિવસોની તુલનામાં આ દિવસે થોડો ખાસ માનવામાં આવે છે. અષ્ટમી તિથિ પર દેવી મહાગૌરી અને નવમી તિથિના દિવસે દેવી સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે.જ્યોતિષ મુજબ કેટલક ખાસ ઉપાય કરવાથી દુર્ભાગ્ય દૂર થાય છે અને સૌભાગ્ય વધે છે. આવો જાણીએ એ ઉપાયો

Recommended