Republic Day 2018: સેલિબ્રેટ કરો 69મો ગણતંત્ર દિવસ.. મિત્રોને મોકલો WhatsApp અને FB પર મેસેજ

  • 5 years ago
દર વર્ષે ઈંડિયા ગેટ પર ખૂબ જ ધૂમધામથી ગણતંત્ર દિવસ ઉજવાય છે. આ સમારંભ આટલો શાનદાર હોય છે કે લોકો ટીવી પર પણ તેને પૂર્ણ જુએ છે. આ દિવસે

બતાવવામાં આવતુ ભારતીય સેનાનુ શક્તિ પ્રદર્શન અને સુંદર પ્રદર્શની ભારત પર ગર્વ મહેસૂસ કરાવે છે. ફક્ત ભારતીય જ ન્હઈ પણ દુનિયાના સૌથી જાણીતા સર્ચ

એંજિન ગૂગલ પણ ભારતના ગણતંત્ર દિવસના સન્માનમાં પોતાનુ ડૂડલ ભારતીય ત્રિંર્ગાને ત્રણ રંગોથી ભરી નાખે છે. આ આટલા ખાસ દિવસે લોકો પણ એકબીજાને

મેસેજ આપીને શુભેચ્છા પાઠવે છે. તમે પણ તમારા મિત્રો અને સંબંધીઓને શુભેચ્છા આપો તેથી અમે તમને અહી 10 મેસેજ આપી રહ્યા હ્ચીએ. તેને આજ જ

મોકલો અને મનાવો ભારતનો 69મો ગણતંત્ર દિવસ... ઉલ્લેખનીય છે કે 26 જાન્યુઆરીના દિવસે જ ભારત સરકાર અધિનિયમ (1935) ના સ્થાન પર

આપણો સંવિધન લાગૂ થયો હતો

Recommended