અડાજણમાં ઘર આંગણે પાર્ક કરેલી બાઈક ચોરીને જતો ઈસમ CCTVમાં કેદ

  • 5 years ago
સુરત: અડાજણની અવધૂત સોસાયટીના એક મકાન બહાર પાર્ક કરાયેલી બાઇક ચોરીને ભાગતા ત્રણ ઇસમ નજીકના CCTV કેમેરામાં કેદ થઈ જતા પોલીસે તપાસ હાથ ધરી છે 9 મી સપ્ટેમ્બરના રોજ થયેલી આ બાઇક ચોરી પોલીસ આરોપીની શોધખોળ કરી રહી છે ચોર ઇસમો દ્વારા પ્રથમ ઘરમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરાયા બાદ બાઇક ચોરી કરી ભાગી ગયો હોવાનું જાણવા છે