વિભાજન આધુનિક ભારતની સૌથી મોટી ભૂલ: જિતેન્દ્ર સિંહ

  • 5 years ago
કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે, વિભાજન આધુનિક ભારતની સૌથી મોટી ભૂલ છે વિશ્વ હિન્દી પરિષદના કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે, વિભાજન ન થયું હોત તો આજે જમ્મુ-કાશ્મીર વિશે ચર્ચા જ ન થતી હોત ગાંધીજીએ કહ્યું હતું કે, જો વિભાજન થશે તો મારી લાશ પર થશે સિંહે કહ્યું કે, પહેલાં સ્વતંત્રતા દિવસે પણ મહાત્મા ગાંધી ઘણાં નિરાશ હતા તેઓ દિલ્હીમાં પણ નહતા રોકાયા અને બંગાળ જતા રહ્યા હતા