ડ્રોનનો નજારો: વડોદરામાં ઠેર-ઠેર શ્રીજીની વિસર્જન યાત્રાઓ નીકળી, રસ્તાઓ પર ભક્તોનું ધોડાપૂર ઉમટ્યું

  • 5 years ago
વડોદરાઃવડોદરા શહેરના રસ્તાઓ પર ગણપતિ બાપ્પા મોરિયા અને અગલે બરસ તું જલ્દી આનાના નાદ સાથે ગણેશ ભક્તો ઉમટી પડ્યા છે વડોદરામાં ઠેર-ઠેર રસ્તાઓ પર ગણપતિ વિસર્જનની સવારીઓ નીકળી રહી છે ડીજેના તાલે લોકો ગણપતિ વિસર્જનમાં જોડાયા છે વડોદરા શહેરના માંડવી પાસે ડ્રોન કેમેરામાં ગણપતિની વિસર્જન યાત્રાનો નજારો કેદ થઇ ગયો હતો