ગુજરાતી અર્બન સિનેમાની 10 એક્ટ્રેસિસ સાથે માણો અનેક રસપ્રદ વાતો

  • 5 years ago
દિવ્ય ભાસ્કરકોમ રજૂ કરી રહ્યું છે એક નવી મુલાકાત શ્રેણી હું, તમે ને સેલિબ્રિટી, જેમાંપત્રકાર ઉર્વી બ્રહ્મભટ્ટના સંગાથમાં તમે
એક દાયકાની 10 એક્ટ્રેસિસ સાથે તમે ગુજરાતી ઈન્ડસ્ટ્રીઝની અનેક રસપ્રદ અને આ અગાઉ ક્યારેય પણ ના સાંભળી હોય તેવી માહિતી માણી શકશો ક્યાંક વાત હશે એકધારા સંઘર્ષની તો ક્યાંક આસમાનને આંબતી સફળતાનો સંવાદ