370નો વિરોધ કરનારી કોંગ્રેસ રસ્તા પરથી ભટકી, હું રાષ્ટ્રવાદ સાથે સમાધાન કરતો નથીઃ ભૂપેન્દ્રસિંહ હુડ્ડા

  • 5 years ago
પાનીપતઃહરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા ભૂપેન્દ્રસિંહ હુડ્ડાએ રવિવારે રોહતકમાં પરિવર્તન રેલીમાં જમ્મુ કાશ્મીરથી અનુચ્છેદ 370 હટાવવા અંગે મોદી સરકારની પ્રશંસા કરી છે આ દરમિયાન તેમણે કોંગ્રેસ પાર્ટી પર પણ નિશાન સાધ્યું હતું હુડ્ડા અનુચ્છેદ 370ના નિર્ણયનો વિરોધ કરવા અંગે કોંગ્રેસના નેતાઓથી નારાજ છે તેમણે કહ્યું કે, કોંગ્રેસ તેના રસ્તા પરથી ભટકી ગઈ છે