ઈસરોએ કહ્યું, થોડા દિવસમાં જ સારા સમાચાર આપીશું

  • 5 years ago
ઈસરોએ સ્પષ્ટતા કરી છે કે, ચંદ્રયાન-2 મિશનને નિષ્ફળ કહી શકાય નહીં ઓર્બિટર એક વર્ષ સુધી માહિતી આપતું રહેશે વૈજ્ઞાનિકોના મતે લેન્ડર સાથેનો સંપર્ક કેવી રીતે તૂટ્યો એ કારણ શોધી રહ્યા છીએ તો સાથેમુંબઈમાં ગણેશપૂજા વખતે તેમણે આ વાત કરી તેમના મતે વિપરીત પરિસ્થિતિઓ અને મોટા પડકારો વચ્ચે પૂરી તન્મયતા સાથે આપણે લક્ષ્યને કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ છીએ તે ઈસરોના વૈજ્ઞાનિક અને એન્જિનિયરો પાસેથી શીખી શકીએ છીએ આ પહેલા સવારે બેંગાલુરુમાં રડી પડેલા કે સિવનને ગળે લગાવી પીઠ થપથપાવી હિંમત આપી હતી