ISRO પ્રમુખ સિવને કહ્યું- લેન્ડર વિક્રમથી સંપર્ક નથી થઇ શક્યો, ઓર્બિટર સરસ કામ કરે છે

  • 5 years ago
ISRO પ્રમુખ કે સિવને શનિવારે જણાવ્યું કે ચંદ્રયાન-2નું ઓર્બિટર સારી રીતે કામ કરી રહ્યું છે ઓર્બિટરમાં 8 ઉપકરણો છે દરેક ઉપકરણ એ જકામ કરી રહ્યું છે જે તેને કરવું જોઇએ જ્યાં સુધી વિક્રમ લેન્ડરનો સવાલ છે, તો અમે અત્યાર સુધી તેનો સંપર્ક નથી કરી શક્યા અમારી આગામીપ્રાથમિકતા ગગનયાન મિશન છેઆ પહેલા ઇસરોએ 7 સપ્ટેમ્બરના જણાવ્યું હતું કે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરવાના 21 કિલોમીટર પહેલા વિક્રમ લેન્ડર સાથે સંપર્ક તૂટી ગયોહતો વિક્રમ 2 સપ્ટેમ્બરના ચંદ્રયાનના ઓર્બિટરથી અલગ થયું હતું આ મિશનને 22 જુલાઇના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી લોન્ચ કરવામાં
આવ્યું હતું