ગ્રામ પંચાયતમાં વિવિધ વિકાસના મુદ્દે લોકોનો હોબાળો

  • 5 years ago
ભિલોડા:ગ્રામપંચાયતના સરપંચની જાણ બહાર સભ્યો એ અલગથી કારોબારી બનાવી ગ્રાન્ટનો દુરુપયોગ કરવા બાબતને લઇ આજે ભિલોડા ગ્રામ પંચાયતની કારોબારી સમિતિની બેઠકમાં ગ્રામજનો એ ઉગ્ર હોબાળો મચાવ્યો હતો
ગ્રામ પંચાયતમાં છેલ્લા કેટલાક સમય થી ગામ નો વિકાસ રૂંધાવા લાગ્યો છે ગામમાં અસહ્ય ગંદકી, વીજળી ગટર સમસ્યા હાથમતી નદી પર કોઝવે વગેરે બાબતોને લઈ ગામ ની જનતા ખૂબ પરેશાન છે હાથમતી નદી પર વૈજનાથ મંદિર પાસે બ્રિજ બનાવવા માટેનું કામ અધૂરું રહ્યું છે ત્યારે 120 કરોડની ગ્રાન્ટ પણ ક્યાં વપરાઈ વગેરે બાબતે ખૂબ ઉગ્ર રજૂઆત કરી હોબાળો મચાવ્યો હતો

Recommended