રાજુલામાં કેનેરા બેંકમાં પાક વીમા મુદ્દે ખેડૂતોનો હોબાળો

  • 5 years ago
અમરેલી: રાજુલામા કેનેરા બેંકમા 200 જેટલા ખેડૂતો ખાતું ધરાવે છે અહીં બેંક દ્વારા પ્રિમીયમ નહીં કાપેલ હોવાને કારણે પાક વિમો ખેડૂતોને મળ્યો નથી જેને લઈને ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને ખેડૂતોનુ ટોળુ બેંકમા ધસી ગયું હતું અને ઉગ્ર રજૂઆતો કરી હતી બાદમાં બેંકમાં જ પાંચ કલાક સુધી ધામા નાખ્યા હતા જો કે પોલીસ સમજાવટથી મામલો થાળે પડ્યો હતો

Recommended