રાજકોટમાં એક માતાએ ઊંઘમાં પડખું ફરતા સ્તનપાન કરી રહેલા પુત્રનું મોત

  • 5 years ago
Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના સમાચારો માત્ર 3 મિનિટમાંરાજકોટમાં એક માતાના હાથે અજાણતા પુત્રનો જીવ લેવાયો છેબાળક સ્તનપાન કરતું હતું ત્યારે ઊંઘમાં માતા પડખું ફરતા પુત્ર દબાયો હતોશ્વાસનળીમાં દૂધ ભરાતા બાળકનું મોત થયું હતુંઆ ઘટનાથી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું જો કે પોતાના પુત્રના મૃત્યુનું કારણ પોતાનું જ દૂધ છે તે હકીકતથી માતાને બેખબર રખાઈ હોવા છતાં માતા આઘાતમાંથી હજુ બહાર આવી નથી