અડતાળા ગામમાં ઢોર ચરાવતા વૃદ્ધ અકસ્માતે તળાવમાં પડતા મોત

  • 5 years ago
અમરેલી: લાઠીના અડતાળામાં રહેતા નનકુભાઇ વાળા (ઉ75) પોતાના પશુઓને ચરાવવા સીમ વિસ્તારમાં ગય હતા પરંતુઅકસ્માતે તેઓ બાજુમાં પાણીથી ભરાયેલા તળાવમાં પડ્યા હતા આ અંગેની જાણ ગ્રામજનોને થતા ફાયરવિભાગનો સંપર્કકરતા ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી ફાયરના જવાનોએ શોધખોળ હાથ ધરતા તેઓનો મૃતદેહ મળી આવ્યો હતો અને પીએમ માટે હોસ્પિટલે ખસેડ્યો હતો

Recommended