અમદાવાદમાં CP ઓફિસ સામે ખાડામાં લકઝરી બસ ફસાઈ, અડધો રસ્તો બંધ
  • 5 years ago
અમદાવાદ: ચોમાસામાં શહેરમાં ઠેરઠેર ભુવા પડવાના બનાવ સામે આવે છે ભુવા પડવાને પડલે વાહન વ્યવહારને અસર થાય છે ત્યારે શહેરમાં પોલીસ કમિશનરની ઓફિસ સામે જ રોડ પર ખાડામાં લકઝરી બસ ફસાઈ ગઈ હતી જેને પગલે ટ્રાફિક જામ થયો હતો લકઝરી બસ ખાડામાં ફસાતા અડધો રોડ બંધ થઈ ગયો હતો જેના કારણે એક તરફ જતા વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો
Recommended