દર્શન કરીને પરિવાર સાથે પરત ફરતા ભાજપના નેતાની કારને ભીષણ અકસ્માત નડ્યો

  • 5 years ago
હૈદરાબાદ: શહેરના સીમાવર્તી ક્ષેત્ર શામીરપેટમાં આવેલા એમઆરઓ કાર્યાલયની પાસે જ સોમવારે સાંજે થયેલા ભીષણ રોડ અકસ્માતમાં ભાજપના નેતા સહિત ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો હતો, જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલા અન્ય સભ્યોને દવાખાનામાં સારવાર માટે દાખલ કરાયા હતા આ શોકિંગ અકસ્માતના સીસીટીવી પણ સામે આવ્યા હતા જેમાં જોઈ શકાય છે કે કઈ રીતે કારની સ્પીડ થોડી જ સેકન્ડોમાં ત્રણ જણને ભરખી ગઈ હતી