ગુજરાતમાં કુલ 83% વરસાદ થયો

  • 5 years ago
મેઘમહેરના કારણે હવે રાજ્યમાં આગામી એક વર્ષ સુધી પીવાના અને સિંચાઈના પાણી માટે કોઈ પ્રશ્નો ઊભા નહિં થાય હવામાન વિભાગ મુજબ 1 જુનથી 10 ઓગસ્ટ સુધી સરેરાશ 15 ટકા વરસાદ વધુ થયો છે

સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી અત્યારે 13165 મીટર ઉપર પહોંચી છે ડેમના ઉપરવાસમાંથી 1,89,244 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે જ્યારે ડેમમાંથી 123 લાખ ક્યુસેક પાણી ડેમમાંથી છોડવામાં આવતાં 23 ગામોને એલર્ટ કરાયા છે

Recommended