જમ્મુ-કાશ્મીરમાંથી 370 હટાવાતા બૉલિવૂડ પ્રોડ્યુસરે મીઠાઈ વહેંચી

  • 5 years ago
જમ્મુ અને કાશ્મીરમાં બનેલ પરિસ્થિતિને લઇને નેતાઓની સાથે બૉલિવૂડ સેલેબ્સ સતત કમેન્ટ્સ કરી રહ્યા છે એવામાં જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવાતા બૉલિવૂડ ફિલ્મ ‘ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’ના કો-પ્રોડ્યુસર અશોક પંડિતે મીઠાઈ વહેંચીને ખુશી વ્યક્ત કરી હતી દરેક મુદ્દે પોતાનો વિચાર મુકનાર પ્રોડ્યુસર અશોક પંડિેતે સેલિબ્રેશનનો વીડિયો ટ્વિટર પર શેર કર્યો હતો ઉપરાંત એક ટ્વિટમાં ઓમર અબ્દુલ્લા અને મહેબુબા મુફ્તીને એક ગીત કટાક્ષમાં લખ્યું હતુ