વૃંદાવનના શ્રીરાધારમણ મંદિરમાં ભાજપ સાંસદ હેમા માલિનીએ ભક્તિનૃત્ય રજૂ કર્યું

  • 5 years ago
વૃંદાવનના શ્રીરાધારમણ મંદિરમાં શુક્રવારે હરિયાળી ત્રીજ ઉપક્રમે ઝુલન ઉત્સવનું આયોજન કરાયું હતુ આ પ્રસંગે મથુરાથી ભાજપના સાંસદ અને વિખ્યાત નૃત્યાંગના હેમા માલિનીએ મંદિરમાં ભક્તો સામે પર્ફોર્મ કર્યું હતુ ઉલ્લેખનીય છે કે, મથુરામાં હિન્દુધર્મ પ્રમાણેના પાંચમા મહિના શ્રાવણમાં આવતી ત્રીજ ને હરિયાળી ત્રીજ તરીકે ઉજવાય છે તેને શ્રાવણ ત્રીજ તરીકે પણ ઓળખવામાં આવે છે હરિયાળી શબ્દ લીલોતરીનું પ્રતિક છે જે વરસાદ વરસતાં ચારેબાજુ જોવા મળતી હોય છે

Recommended