ભારે વરસાદનાં કારણે ગરનાળામાં સ્કૂલવાન ફસાતા વિદ્યાર્થીઓએ ધક્કો મારી વાનને બહાર કાઢી

  • 5 years ago
રાજકોટ:શહેરમાં વહેલી સવારથી ધીમીધારે વરસાદ શરૂ થયા બાદ બપોરે ધોધમાર વરસાદ શરૂ થયો હતો વરસાદ દરમિયાન એક સ્કૂલવાન ગરનાળામાં બંધ પડી ગઈ હતી જેથી સ્કૂલવાનમાં સવાર વિદ્યાર્થીઓને ધક્કો મારવાની ફરજ પડી હતી વાનમાં સવાર વિદ્યાર્થીઓ અને સ્થાનિક લોકોની મદદથી સ્કૂલવાનને બહાર કાઢવામાં આવી હતી મહત્વનું છે કે ભારે વરસાદનાં કારણે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે જેને લઈને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે

Recommended