સીસીડી ફાઉન્ડર વીજી સિદ્ધાર્થના અંતિમ સંસ્કાર પૂર્ણ, મોટા પુત્રએ આપી મુખાગ્નિ

  • 5 years ago
સીસીડીના ફાઉન્ડર વીજી સિદ્ધાર્થે મેંગલુરુની નેત્રાવતી નદીમાં કુદીને આત્મહત્યા કરી હતી તેઓ સોમવારે સાંજથી ગુમ હતા અને આજે સવારે જ તેમની લાશ મળી આવી છે આજે 2-430 વાગ્યા સુધી તેમનો મૃતદેહ શવ ચિકમંગલૂરુના કડુર રોડ પર આવેલી તેમની એબીસી ઓફિસમાં અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો સાંજે 7 વાગ્યે તેમના પૈતૃક ગામમાં અંતિમવિધિ પૂર્ણ કરવામાં આવી હતી મોટા પુત્ર અમર્ત્યએ અંતિમવિધિ પૂર્ણ કરી હતી સિદ્ધાર્થના પિતા જી હેગડે હોસ્પિટલમાં હોવાથી હાજર રહી શક્યા ન હતા

Recommended