પાવાગઢ રોડ પર હથિયારો સાથે થયેલી મારામારીનો વિડીયો વાયરલ

  • 5 years ago
હાલોલ: હાલોલ પાવાગઢ રોડ પર આવેલ એક ચાહની કીટલી વાળા અને કરિયાણાના જથ્થાબંધ દુકાનદાર વચ્ચે છેલ્લા બે મહિનાથી જમીન તકરારના વિવાદ વચ્ચે આજે સોશિયલ મીડિયામાં મોડી રાત્રે મારામારી સાથે હથિયારોનું પ્રદર્શન થતા વિડિયો અને ફોટા વાયરલ થતા તરેહ તરેહની ચર્ચાઓ વચ્ચે વાયરલ થયેલા ફોટા અને વિડિયો ઉપરોક્ત ચાની કેટલી વાળા અને જથ્થાબંધ દુકાનદાર વચ્ચે થયેલ ઘર્ષણ ના હોવાનું સપાટી પર આવ્યું છે જોકે આ મારામારીની ઘટના અંગે કોઈપણ પોલીસ ફરિયાદ નોંધાઇ ન હોવાનું જાણવા મળેલ છે

Recommended