બીચ પર બ્લૂ બિકિનીમાં એક્ટ્રેસ આશ્કા ગોરડિયાએ કર્યાં યોગા

  • 5 years ago
એક્ટ્રેસ આશ્કા ગોરડિયા ફિટનેસને લઇને ઘણી જ એલર્ટ રહે છે તે યોગાલવર આશ્કા યોગાભ્યાસથી પોતાને ફિટ રાખે છે અને યૂનિક યોગા પોઝના ફોટોઝ અને વીડિયોસોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે હાલમાં જ આશ્કાએ બ્લૂબિકીનીમાં બીચ પર યોગ કરતા ફોટોઝ અને વીડિયોશેર કર્યાછે જેસોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યાછે

Recommended