તિથલ દરિયામાં પૂનમની મોટી ભરતીમાં વાવાઝોડા જેવા મોજા ઉછળ્યા, બીચ પર પાણી ફરી વળ્યા

  • 5 years ago
સુરતઃ વલસાડના તિથલના દરિયામાં પૂનમની મોટી ભરતી આવી છે જેના કારણે વાવાઝોડા દરમિયાન ઉછળેલા ઉંચા મોજા ઉછળ્યા હતા બીચ પર સહેલાણીઓએ વાવાઝોડા જેવો અનુભવ કર્યો હતો તિથલ બીચ પર ઉંચા મોજા ઉછળતા દરિયાના પાણી બીચ પર ફરી વળ્યા હતા જ્યારે ભારે પવન સાથે હળવા ઝાપટાંથી મોટી સંખ્યામાં સહેલાણીઓ બીચ પર વરસાદની મજા મણાવા માટે પહોંચી ગયા હતા

Recommended