અમદાવાદનાં 14 સહિત રાજ્યભરમાંથી એક વર્ષમાં 34 ગુનાઓને અંજામ આપનાર આરોપી ઝડપાયો

  • 5 years ago
રાજકોટ:શહેરમાં વધી રહેલા ચોરી, લુંટફાટ અને ઘરફોડ ચોરીના બનાવોને લઈને રાજકોટ પોલીસે ગુનેગારોને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે ત્યારે રાજકોટ પોલીસે રાજકોટ, જામનગર અને અમદાવાદમાં ઘરફોડ અને વાહન ચોરી કરતા આરોપીની ધરપકડ કરી છે સાથે જ સોનાના દાગીના, મોબાઈલ ફોન અને 6 વાહન કબ્જે કરી કુલ 210લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે આરોપીએ અમદાવાદનાં 14 સહિત રાજ્યભરમાંથી એક વર્ષમાં 34 ગુનાઓને અંજામ આપ્યો છે

Recommended