કાપોદ્રામાં જલારામ સોસાયટીમાં બે મકાનમાંથી તસ્કરોએ દાગીના અને રોકડા રૂપિયાની ચોરી, CCTV

  • 5 years ago
સુરતઃ કાપોદ્રા વિસ્તારમાં આવેલા જલારામ સોસાયટીના બે મકાનને તસ્કરોએ નિશાન બનાવી હતી અને સોના-ચાંદીના દાગીના અને રોકડાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા તસ્કરો આવતા સીસીટીવીમાં કેદ થઈ ગયા છે જેથી પોલીસે સીસીટીવી આધારે તપાસ હાથ ધરી છેમળતી માહિતી પ્રમાણે, કાપોદ્રા વિસ્તારમાં આવેલા જલારામ સોસાયટીમાં રહેતા હરેશભાઈ દયાળા કામ અર્થે વતન ગયા હતા દરમિયાન તેમના મકાનમાં રાત્રી દરમિયાન ત્રણ જેટલા તસ્કરોએ ઘરના નકુચા તોડી પ્રવેશ કર્યો હતો