BRTS ડ્રાઈવરોની હડતાળ, પગાર વધારાની માંગ સાથે વિરોધ નોંધાવ્યો
  • 5 years ago
સુરતઃ ભેસ્તાન બસ ડેપોના ડ્રાઈવરો પગાર વધારા સહિતની માંગણીને લઈને હડતાળ પર ઉતરી ગયા છે અને વિરોધ નોંધાવી રહ્યા છે હડતાળના પગલે સચિનથી ઉધના, સોમેશ્વરથી ઓએનજીસી રૂટ બંધ થઈ ગયો છે હાલ ભેસ્તાન બસ ડેપોની 67 જેટલી બસો બંધ છે હડતાળ પર ઉતરેલા ડ્રાઈવરોએ જણાવ્યું હતું કે, બીઆરટીએસમાં કોન્ટ્રાક્ટ કંપનીઓ દ્વારા ડ્રાઈવરોને રાખવામાં આવે છે છેલ્લા પાંચ વર્ષથી અહીં કામ કરી રહ્યા છે પગાર વધારા અને પડતર માંગણીઓને લઈને અનેક વાર રજૂઆત કરવામાં આવી છે
Recommended