જૂનિયર ડોક્ટર સાથે થયેલી મારઝૂડ પછી મેડિકલ એસોસિયશનમાં ગુસ્સો, હડતાળ કરી

  • 5 years ago
પશ્ચિમ બંગાળમાં લોકસભા ચૂંટણીથી શરૂ થયેલી લડાઈ હવે રાજકીય લડાઈ બનતી જાય છે અહીં એક જૂનિયર ડોક્ટર સાથે થયેલી મારઝૂડની ઘટના પછીથી મેડિકલ એસોસિયશનમાં ગુસ્સો છે અને ડોક્ટર્સ હડતાળ પર જતા રહ્યા છે રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનરજીએ પણ ડોક્ટર્સને અલ્ટીમેટમ આપ્યું છે કે, જો તેઓ કાર્ય પર પાછા નહીં ફરે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે જોકે મમતાના અલ્ટીમેટમની ડોક્ટર્સ પર કોઈ અસર થઈ નથી બંગાળમાં ડોક્ટર્સની હડતાળની અસર હવે દેશના અન્ય હિસ્સામાં પણ જોવા મળી રહી છે

Recommended