માનચેસ્ટરમાં હળવો વરસાદ યથાવત,મેચ સમય પર શરૂ થવાની શક્યતાઓ

  • 5 years ago
માનચેસ્ટરમાં ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચ સેમીફાઈનલ વનડેથી ટૂ-ડેમાં બદલાઈ ગઈ છે, પરંતુ આજે રિઝર્વ-ડે પર પણ વરસાદની શક્યતા છે માનચેસ્ટરનું વેધરફોરકાસ્ટના જણાવ્યા પ્રમાણે ત્યાંના સ્થાનિક સમયાનુસાર સવારે 1030 વાગ્યા બાદ વરસાદ થઈ શકે છે આજની મેચ તો સમયે શરૂ થઈ શકે છે પણ એક કલાક બાદ વરસાદ આવી શકે છે આજે રિઝર્વ-ડે પર ન્યૂઝીલેન્ડની ઈનિંગ પહેલેથી શરૂ નહીં થાય, પરંતુ ગઈકાલે વરસાદ પહેલાં જ્યાં અટકી હતી ત્યાંથી તેઓ પોતાની ઈનિંગ પુરી કરશે

મંગળવારે વરસાદના કારણે મેચ રોકાવાના સમયે ન્યૂઝીલેન્ડે 461 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 211 રન બનાવી લીધા હતા રોસ ટેલર અને ટોમ લાથમ ક્રિઝ પર હતા ભુવનેશ્વર-બુમરાહની બે-બે ઓવર બાકી છે

Recommended