સાબરકાંઠા અને અરવલ્લીમાં બપોર બાદ ગાજવીજ સાથે વરસાદ, બનાસકાંઠામાં પણ વરસાદ થવાની સંભાવના

  • 5 years ago
પાલનપુર/ હિંમતનગરઃરાજસ્થાન અને પાડોશી દેશ પાકિસ્તાનમાં ગઈકાલે સર્જાયેલા અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે રાજ્યના બે જિલ્લા બનાસકાંઠા અને સાબરકાંઠામાં વરસાદની સંભાવના હતી જે સાચી ઠરી છે સાબરકાંઠા અને અરવલ્લીમાં બપોર બાદ ગાજવીજ સાથે વરસાદ થયો છે વાતાવરણમાં થયેલાં પલટાથી ખેડૂતોને ઉનાળું પાકમાં પણ નુકશાન થવાની ભીતિ છે

Recommended