દિગ્વિજયે રાજ્યસભામાં PM મોદીને આડેહાથે લીધા, ટોપી-હુલ્લડો અને ઈફ્તારને મુદ્દા બનાવ્યા

  • 5 years ago
નવી દિલ્હીઃછેલ્લા બે દિવસથી સંસદના બન્ને ગૃહોમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણ પર ચર્ચાઓ ચાલી રહી છે મંગળવારે રાજ્યસભામાં કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આડે હાથે લીધા હતા તેમણે કહ્યું કે, જે વ્યક્તિ હુલ્લડોમાં માર્યા ગયેલા 2500 લોકોના મૃત્યુ અંગે માફી માગવા તૈયાર નથી, તે આજે સૌના વિશ્વાસની વાતો કરી રહ્યા છે

Recommended