માંજલપુરમાં ડમ્પર નીચે એક્ટિવા ચાલક યુવતીનું કચડાતા મોત, માતા સાથે ફૂલ લેવા ગઈ હતી

  • 5 years ago
વડોદરા:માંજલપુર અમરનાથપુરમ સોસાયટીની બહાર રાત્રે 9 વાગ્યે ડમ્પર ચાલકે એક્ટિવા પર જતાં માતા-પુત્રીને અડફેટે લીધા હતા ડમ્પર નીચે કચડાતા યુવતીનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું જ્યારે માતાને ગંભીર ઈજાઓ થતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા બનાવને પગલે સ્થાનિક રહીશોમાં ભારે રોષ ફાટી નીકળતા માંજલપુર પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતીપુત્રી માતા સાથે ફુલ લેવા ગઈ હતી

Recommended