બેટ દ્વારકાનાં દરિયામાં નાહવા પડેલા બે યુવાનોનાં મોત, મૃતદેહોની શોધખોળ શરૂ

  • 5 years ago
દ્વારકા:બેટ દ્વારકામાં દર્શન કરવા આવેલા 2 મુસ્લીમ યુવાનોના દરિયામાં ડુબી જવાથી મોત નિપજ્યા છે સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ સહિત ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી અને 3 બોટ દ્વારા બંને યુવાનોની શોધખોળ કરવામાં આવી રહી છે જો કે હજુ સુધી યુવાનોની કોઈ ભાળ મળી નથી

Recommended