પીપાવાવ પોર્ટ પર વોલપેપર એક્સપોર્ટ કરવાના બદલે કાગળો એક્સપોર્ટ કરવાનું 7 કરોડનુ કૌભાંડ ઝડપાયું

  • 5 years ago
અમરેલી:જામનગર કસ્ટમ વિભાગ અને પીપાવાવ કસ્ટમ વિભાગના અધિકારીઓ દ્વારા ચાલતા છેલ્લા 3 દિવસના ઓપરેશન બાદ આજે સફળતા મળી છે સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ અહીંથી વોલપેપર એક્સપોર્ટ કરવામાં આવી રહ્યું હતું જેમા કેટલાક કૌભાંડીઓ દ્વારા અહીં વોલપેપરના બદલે માત્ર વેસ્ટ કાગળો એક્સપોર્ટ કરતા હોવાનું સામે આવ્યું છે આઈજીએસટી વિભાગે કુલ 7 કરોડ 18 લાખ ઉપરાંતની ભરપાય કરી ન હોવાનું સામે આવ્યું છે તેને લઈને કસ્ટમ વિભાગ દ્વારા 7 કરોડના કૌભાંડ સાથે 1 ઈસમની અટકાયત કરવામાં આવી છે

Recommended