જમ્મૂ-કાશ્મીરમાં ચૂંટણી પહેલા નવા સીમાંકનની તૈયારી

  • 5 years ago
24 વર્ષ બાદ કાશ્મીરમાં નવા સીમાંકનની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છેગૃહમંત્રી અમિત શાહે એક બેઠકમાં આ અંગેના સંકેત આપ્યા છેજમ્મૂ-કાશ્મીરમાં અમરનાથ યાત્રા બાદ ચૂંટણી યોજાય તે પહેલા નવા સીમાંકનની શક્યતા નકારી શકાય નહીંસીમાંકન માટે આયોગની પણ રચના કરાશેસીમાંકનનો શું ઈતિહાસ છે, હાલ શું સ્થિતી અને ભાજપને શું ફાયદો છે તે જાણીશું આ વીડિયોમાં

Recommended