કલબ હાઉસના સ્વિમિંગપૂલમાં 8 મહિલાઓ ન્હાતી હતી, સામે બંગલામાંથી અર્ધનગ્ન આકાશ મોબાઇલમાં વીડિયો શૂટ કરતો

  • 5 years ago
વડોદરા:ગોત્રી- સેવાસી રોડની વિલાના ક્લબ હાઉસ સ્થિત સ્વીમીંગ પુલમાં સ્વીમીંગ કરતી 8 મહિલાઓનો બાજુના બંગલાની ગેલરીમાંથી કમ્પ્યૂટરનો વેપારી આકાશ પટેલ અર્ધનગ્ન હાલતમાં વીડિયો શુટિંગ ઉતારતો હતો મહિલાઓએ ઠપકો આપતા આકાશે વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી મહિલાઓએ ગોત્રી પોલીસને ફરિયાદ કરતાં સોમવારે મોડી રાત્રે ગુનો નોંધી ધરપકડની તજવીજ હાથ ધરી છે

Recommended