બાબરા નજીક ઓઇલ મીલનું ટેન્કર પલ્ટી મારતા તેલની નદી વહી, લોકો વાસણો લઇ દોડ્યા

  • 5 years ago
અમરેલી: બાબરામાં ભાવનગરની એક ઓઇલ મીલનું ટેન્કર પલ્ટી મારતા તેલની નદી વહી હતી કંડલાથી તેલ ભરેલું ટેન્કર ભાવનગર જતું હતું ત્યારે બાબરા નજીક ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા પલ્ટી મારી ગયું હતું આ અંગેની જાણ ગ્રામજનોને થતા વાસણો લઇ દોડી આવ્યા હતા અને તેલના ડબ્બા અને વાસણો ભરી ઘરે લઇ ગયા હતા આ બનાવમાં ટેન્કરના ચાલકને ઇજા પહોંચતા હોસ્પિટલે ખસેડાયો હતો

Recommended