યશરાજ બેનરની 'જયેશભાઈ જોરદાર'માં રણવિર સાથે કામ કરશે આ ગુજ્જુ બૉય

  • 5 years ago
રણવીર સિંહ હાલ ડિરેક્ટર કબીર ખાનની બાયોપિક ફિલ્મ ‘83’માં કામ કરી રહ્યો છે આ ફિલ્મ બાદ રણવીર યશ રાજ પ્રોડક્શનની ફિલ્મ ‘જયેશભાઇ જોરદાર’માં કામ કરશે આ ફિલ્મના નામ પરથી જ ખબર પડી જાય છે કે ફિલ્મ ગુજરાતી કેરેક્ટર પર છે ફિલ્મમાં રણવીર ગુજરાતી વ્યક્તિ જયેશભાઇના રોલમાં જ હશે ફિલ્મ ગુજરાતમાં સેટ છે અને તેમાં હ્યુમર ભરપૂર માત્રામાં હશે આ એન્ટરટેઇન્મેન્ટ ફિલ્મ બધા લોકો માટે છે આ ફિલ્મને ડેબ્યુ રાઇટર અને ડિરેક્ટર દિવ્યાંગ ઠક્કર લખવાના અને ડિરેક્ટ કરવાના છે આ ફિલ્મને મનીષ શર્મા પ્રોડ્યૂસ કરવાના છે

Recommended