ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપી- યુદ્ધ કરવાનું દુસાહસ કર્યુ તો અંત નિશ્ચિત છે

  • 5 years ago
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે ઈરાનને ચેતવણી આપી છે તેઓએ ટ્વીટ કરી કહ્યું કે જો ઈરાન અમારી સાથે યુદ્ધ કરવાનું દુસાહસ કરશે તો તેમનો સત્તાવાર રીતે અંતે થઈ જશે અમેરિકાને ફરી ક્યારેય ધમકી ન આપતા અમેરિકી સૈનિકોની પશ્ચિમ એશિયામાં હાજરી વધવાથી બંને દેશો વચ્ચે તણાવ છે બીજી બાજુ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોન બોલ્ટને કહ્યું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઈરાનના શાસનને સ્પષ્ટ સંદેશો આપ્યો છે
અમેરિકાના રક્ષા મંત્રાલય (પેન્ટાગોન) મુજબ પશ્ચિમ એશિયામાં તહેનાત કાફલામાં પેટ્રિયટ મિસાઈલ, બી-52 બોમવર્ષક અને એફ-15 ફાઈટર પ્લેન છે

Recommended