લોકશાહીના સમર્થકોને પોલીસની ચેતવણી-આ રીતે પ્રદર્શન કરશો તો અમે ફાયરિંગ કરશું

  • 5 years ago
લોકતંત્રનું સમર્થન કરી રહેલા પ્રદર્શનકારીઓએ હોંગકોંગની યુનિવર્સિટી પરિસરના મુખ્ય દરવાજા પર સોમવારે આગ લગાડી હતી ત્યારબાદ અધિકારીઓએ પણ ચેતવણી આપી છે કે આ પ્રદર્શનમાં પોલીસ કાર્યવાહીના ભાગરૂપે ફાયરિંગ કરી શકે છે આશરે છ મહિનાથી લોકો પ્રદર્શન કરી રહ્યા છે બીજીબાજુ, ચીને પણ ચેતવણી આપી છે કે તે સરકાર સામે અસંતોષને સહન કરશે નહીં ચીન અશાંતિનો અંત લાવવા માટે દરમિયાનગીરી કરી શકે છે

Recommended