દંતેવાડામાં નક્સલીઓનું વધુ એક નાપાક કૃત્ય, રોડ બનાવવાના કામમાં લાગેલી મશીનરીને આગ ચાંપી

  • 5 years ago
છત્તીસગઢનાં દંતેવાડામાં નક્સલીઓનું વધુ એક નાપાક કૃત્ય સામે આવ્યું છે કિરંદુલ પોલીસ સ્ટેશન નજીક દંતેવાડાના વિકાસ માટેનું કન્સ્ટ્રક્શન કામ ચાલી રહ્યું હતુ તે દરમ્યાન નક્સલીઓએ રોડ બનાવવાના કામમાં લાગેલી મશીનરીને આગ ચાંપી દીધી હતી 3 હાઈવા ટ્રક અને એક પોક્લેન મશીનને આગ ચાંપતા લાખોનું નુકસાન થયું હતુ પોલીસ આ શરમજનક ઘટનાની તપાસ કરી રહી છે

Recommended