છોટા ઉદેપુરઃ પીઠી ચોળીને કન્યા પાણી ભરવા નીકળી, બેડાં પાણી માટે હાલાકી

  • 5 years ago
છોટા ઉદેપુરઃ રાજ્યભરમાં ઉનાળામાં આગ ઓકતી ગરમી વચ્ચે પાણીના પોકાર ઉઠી રહ્યા છે, ત્યારે આદિવાસી બહુમતી ધરાવતો છોટાઉદેપુર જિલ્લો પણ તેમાંથી બાકાત નથી છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ફેરકુવા ગામમાં યુવતીને લગ્ન કરવા જતા પહેલાં પીઠી ચોળીને પાણી લેવા જવુ પડ્યુ હતું જેમાં ઢોલ-નગારા સાથે ગામની મહિલાઓ પણ કન્યા સાથે પાણી ભરવા માટે નીકળી હતી જોકે પાણીની અછતના કારણે કન્યા સાથે મહિલાઓને પાણી શોધવા માટે ઠેર ઠેર ભટકવુ પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું

Recommended