બૉલિવૂડ 'ક્વિને' કોંગ્રેસ પર સાધ્યું નિશાન, બોલી 'ઈટાલિયન સરકારથી આજે આઝાદ થયો દેશ'

  • 5 years ago
બૉલિવૂડની ક્વિન કંગના રનોટ કોઈ પણ મુદ્દે ઓપનલી બોલવાવાળી છે ત્યારે મુંબઈમાં મતદાન કરતી વખતે કંગનાએ કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું હતુ કે દેશ સાચી રીતે આઝાદ થઈ રહ્યો છે મતદાનમાં દેશને બદલવાની તાકાતને આપણે ઓળખવી પડશે એટલુ જ નહીં કંગનાએ એવુ પણ કહ્યુ હતુ કે હિન્દુસ્તાન આજે સાચી રીતે આઝાદ થઈ રહ્યો છે આ પહેલા મુઘલ, બ્રિટિશ અને ઈટાલિયન સરકારનો ગુલામ હતો આપણા સ્વરાજ હકને આજમાવો અને વૉટ કરો

Recommended