'કસૌટી જિંદગી કે'ની કોમોલિકા, પ્રેરણા અને નિવેદિતાના ગ્લેમરનો જાદૂ, બજારમાં આવી ઢીંગલીઓ

  • 5 years ago
થોડા સમય પહેલા તૈમૂરની ઢીંગલી બજારમાં આવી હતી હવે તમને કસૌટી જિંદગી કે 2ની સ્ટારકાસ્ટ હિના ખાન, એરિકા અને પૂજા બેનરજી જેવી દેખાતી ઢિંગલીઓ જોવા મળે તો આશ્ચર્ય ન પામતા જી હાં, આ જાદૂ આ ત્રણ સ્ટાઈલિશ અને ગ્લેમરસ એક્ટ્રેસનો છે જેનો જલવો સિરિયલ સિવાય પણ ગર્લ્સમાં છવાયેલો છે પોતાનીસ્ટાઈલના દમ પર હવે એના જેવી જ દેખાતી ઢીંગલીઓ બજારમાં આવી ગઈ છે એ કહેવામાં કંઈ ખોટું નથી કે દર વખતની જેમ આ વખતે પણ સ્ટાઈલ મામલે એકતા કપૂરે કસૌટી જિંદગીકીની મહિલાઓના લૂક પર બહુ ધ્યાન આપ્યું છે ખાસ કરીને કોમોલિકા એટલે કે હિના ખાનના લુકના તો સૌકોઈ દિવાના છે જો સિંપલ દેખાતીપ્રેરણાના લુક પર ધયાન આપવામાં આવે તો તેને પણ બહુ સુંદરતાથી ડિઝાઈન કરવામાં આવ્યો છે અને સપોર્ટિવ એક્ટ્રેસ નિવેદીતાનો બોલ્ડ અંદાજ પણ કંઈ ઓછોનથી આ ત્રણેયના લૂક જેવી જ ઢીંગલીઓ ટૂંક સમયમાં બજારમાં મળશે જેની તસવીરો વાઇરલ થઈ રહી છે

Recommended