MS યુનિ. વિવાદ, એસિડ એટેકની ધમકી પાછળ રાજકીય દોરીસંચાર અને આંતરિક રાજકારણ

  • 5 years ago
વડોદરાઃ રાજનીતિના અખાડામાં ઉતરવા માગતા યુવાઓ યુનિવર્સિટી ટ્રેનિંગ સેન્ટર સમાન છે JNU(જવાહર લાલ નહેરુ યુનિવર્સિટી)થી લઈ MSU(મહારાજાસયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી)માં સ્ટૂડન્ટ પોલિટિક્સ ભલભલા નેતાઓને ગોથું ખવડાવે એવું છે જે રીતે રાજકીય પક્ષોમાં જૂથબંધી હોય છે એવી રીતે જયુનિવર્સિટીઓમાં પણ અનેક જૂથ પોત પોતાની રાજનીતિ ચલાવતા હોય છે તાજેતરમાં પઠાણ ગ્રુપના ઝુબેર પઠાણ સહિત 8 જેટલા શખ્સોએ એમએસયુનિવર્સિટીની વાઈસ પ્રેસિડન્ટ સલોની મિશ્રાને એસિડ નાંખવાની ધમકી આપતા વિવાદ થયો છે સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, આ ઘટના પાછળ વિદ્યાર્થી સંગઠનો વચ્ચેનું આંતરિક રાજકારણ જવાબદાર છે

Recommended