6 ટનનું બટાકું આખી દુનિયામાં વાઈરલ થયું, બનાવી અનોખી હોટલ

  • 5 years ago
શું તમે ક્યારેય પણ કલ્પના કરી છે કે ખરી કે બટાકાની અંદર તમે રાતવાસો કરો? ભલે પહેલી નજરે આ એક પોકળ કલ્પના જ લાગે પણ આજે અમેતમને આવી જ એક લક્ઝૂરિયસ હોટલ બતાવી રહ્યા છીએ જે બની છે 6 ટનના એક વિશાળ બટાકા જેવી જ આ પોટેટો હોટલનો અંદરનો નજારોજોઈને જ તમારું મન પણ તેમાં રોકાવા માટે લલચાઈ જ જશે અમેરિકાના ઈદાહો રાજ્યમાં બટાકામાંથી બનાવેલી હોટલ આજકાલ લોકોમાંચર્ચાનું કેન્દ્ર છે 6 ટન વજન ધરાવતા આ બટાકાની ઈંટેરિયર ડિઝાઈન બહુદ સુંદર છે, જેમાં લોકોના રોકાવાથી લઈને જમવા સુધીની સંપૂર્ણવ્યવસ્થા પણ કરવામાં આવી છે તેની અંદર જ એક નાનું બાથરૂમ અને કિચન પણ છે તેમજ તેમાં તમને ગરમીનો અનુભવ ના થાય તે માટે એસી
પણ ફિટ કરવામાં આવ્યું છે આ પોટેટો હોટલમાં એક રાત માટે રોકાવાનો ખર્ચ 247 ડૉલર એટલે કે 18 હજાર રૂપિયા થાય છે

Recommended