રાજ્યમાં 17 વર્ષનો રેકોર્ડ તોડી ગરમી 45 ડિગ્રી પાર જશે

  • 5 years ago
Speed Newsમાં જોઈશું મહત્વના તમામ સમાચારો માત્ર 3 મિનિટમાંરાજ્યમાં 17 વર્ષનો રેકોર્ડ તોડી ગરમી 45 ડિગ્રી પાર જશે7 શહેરોમાં હીટવેવની સંભાવના પણ છેહવામાન વિભાગે આવનારા 5 દિવસમાં રાજ્યમાં તાપમાનનો પારો 43થી 46 ડિગ્રી સુધી પહોંચી શકે છે એવી ચેતવણી આપી છે અમદાવાદમાં સૌથી વધારે ખરાબ સ્થિતિ સર્જાય એમ છે ગુરુવારે શહેરમાં ઑરેન્જ અને શનિ-રવિવારે રેડ એલર્ટની ચેતવણી અપાઈ છે

Recommended