Skip to playerSkip to main contentSkip to footer
  • 5/6/2025
મહેસાણા: મોડી રાત્રે રાજ્યના ઘણા વિસ્તારોમાં ગાજવીજ, પવન સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. જેમાં મહેસાણા જિલ્લાના તમામ 10 તાલુકામાં 2 મીમી થી દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ભારે પવન અને વાવાઝોડા સાથે વરસાદથી ખેડૂતોનો ઉનાળુ પાક એવા બાજરી, ઘઉં, જુવાર, રજકો અને અજમો જેવા પાક જમીન દોસ્ત થઈ ગયા છે. ખેડૂતોના ઉભા પાક જમીન દોસ્ત થઈ જતા પાક સંપૂર્ણ નિષ્ફળ જવાની ભીતિ છે.આ સાથે ભારે પવન અને વાવાઝોડા થી જિલ્લામાં કેરી, ચીકુ જેવા ફળોને નુકશાન થયું છે,,આમ,ખેડૂતોને ઉભા પાકમાં નુકશાન થયું છે. ખેડૂતોના ઉભા પાક એવા બાજરી, જુવાર અને રજકા જેવા પાકો જમીન દોસ્ત થઈ જતા આવનારા સમયમાં પશુઓ માટે ઘાસચારો મેળવવો પશુ પાલકો માટે મુશ્કેલ અને મોંઘો બની શકે છે. ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આ માટે મહેસાણા જિલ્લા ખેતીવાડી વિભાગે પણ ખેડૂત ને થયેલી નુકશાની અંગે સર્વે કામગીરી શરૂ કરી છે.

Category

🗞
News
Transcript
00:00The Comptor, you see the Comptorидan government in the province.
00:05I have a lot of the comptor who have already known it is for my customers,
00:10but I have a lot of the benefits in the province.
00:12What does it mean by the Comptorid government?
00:14I have a lot of concess and we're about to punish them
00:19for all the companies.
00:25What does the comptor in the province...
00:27It was a time for the people, and it was a time for the police.
00:35What did they say to you?
00:37First of all, did you live in the village?
00:39Yes, there is a village.
00:41If you have a village, you have to go to the village,
00:45and I do not live in the village.
00:48You can't go and go there even if you are.
00:51You have been working for the village,
00:54and you have done this?
00:55I have been working for the village,
00:57What do you think about the birds?
01:16Even now, the entire season of Maputo has been Jesús.
01:23Sun and Jim, the kind of my family, the 2-5 years in the city.
01:26This is the year ofunter-day, the children of the world, and the children of the world.
01:30How do you know that the people of the village of the village made the main followers?
01:36Yes.
01:37The people of the village of the village were the houses, they came to the village.
01:42What was the plan for this?
01:43foreign
01:57foreign
02:11foreign
02:41foreign
03:11I am going to talk to you soon.
03:41હેડુતોને નુક્શાને વિથવાનો વારો આવેવં છે તો મઈસાના છહેરમાં પણ પાણી ભાયલા જોવા મડીરીય આ

Recommended